ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
વીજળીના બીલ નું નિયમન કરતી સંસ્થા એમ ઇ આર સી એ નિર્ણય કર્યો છે કે ૧ એપ્રિલથી વીજળીના દર બે ટકા જેટલા ઘટાડવામાં આવશે.એક તરફ જ્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમત કૂદકે અને ભૂસકે વધી રહી છે ત્યારે વીજળી ના બિલ નું ઓછું થવું તે એક રાહતના સમાચાર છે. એમ ઇ આર સી એ કહ્યું છે કે ફ્યૂલ એડજેસ્ટમેન્ટ ટેક્સના માધ્યમ થી વીજળી કંપનીઓએ પોતાના ફંડનો ઉપયોગ કરી અને ગ્રાહકોને લાભ પહોંચાડવો. આ પગલાને કારણે અદાણી અને બેસ્ટ ની વીજળી ની કિંમતો ઘટશે જ્યારે કે ટાટાની વિજળીની કિંમત વધશે.
હવે શાળાના સંચાલકો મોરચો કાઢશે. માંગણી મૂકી 'અમને ફી ની વસુલાત કરવા દો'
આ સાથે જ ઓથોરિટી એ જણાવ્યું છે કે વિજળી કંપનીઓ આગામી ૫ વર્ષ માટે નો પ્લાન બનાવે.
મુંબઈ પોલીસ નું નવું લક્ષ્ય. દિવસના આટલા 'હજાર' લોકોને દંડિત કરશું. તમે પણ સાવધાન રહેજો. જાણો વિગત.