325
Join Our WhatsApp Channel
દેશમાં આજે સતત 11મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલમાં 31 પૈસા અને ડીઝલમાં 33 પૈસાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.19 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 80.80 પ્રતિ લિટર થઈ છે. તો મુંબઈમાં પેટ્રોલની કિંમત 96.62 પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 87.67 પ્રતિ લિટર થઈ છે.
You Might Be Interested In
