ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ગુજરાત ભાજપે આપ્યો ઝટકો, હવે આ સંબધીને ન આપી ટિકિટ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપ તરફથી વધુ એક ઝટકો મળ્યો છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાની પુત્રી માટે માગેલી ટિકિટને ભા.જ.પ.ના મોવડીઓએ ફગાવી દીધી 

ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવે પોતાની પુત્રી નિલમ માટે જિલ્લા પંચાયતની ગોરજ બેઠક માટે દાવો રજુ કર્યો હતો.

નોંધનીય છે કે ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ નહીં આપવામાં આવે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More