ખેડૂત આંદોલન માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ વચ્ચે આવ્યું. પણ મોદીને નહીં ખેડૂતોને આપી સલાહ. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર સંસ્થાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને પ્રશાસન અને પ્રદર્શનકારીઓ બંનેને સંયમ રાખવાની અપીલ કરી છે.
  • યુએન હ્યૂમન રાઇટ્સે આ સાથે સલાહ આપતાં કહ્યું છે કે શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અને અભિવ્યક્તિના અધિકારોની ઑફલાઇન અને ઑનલાઇન બંને સ્થાને સુરક્ષા થવી જોઈએ.
  • ખેડૂત આંદોલન પર UN માનવાધિકાર સંસ્થાએ શાંતિપૂર્ણ પ્રદર્શનોનો બચાવ કર્યો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More