state bank of india એ ટીએમ થી પૈસા ઉપાડવા ના નિયમમાં કર્યો બદલાવ. જાણો વિગત.

by Dr. Mayur Parikh
  • દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એ શુક્રવારે એટીએમ મશીનમાંથી રોકડ ઉપાડવા ના નિયમો બદલ્યા છે.
  • SBIની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે જો બેંક ખાતામાં પુરતી બેલેન્સ નહીં હોવાને કારણે ટ્રાન્ઝેક્શન રદ થશે તો બેંક આ માટે કાર્ડ ધારકને ચાર્જ લગાડશે.
  • પ્રત્યેક ફેલ ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયા+જીએસટી ચાર્જ ચૂકવવો પડશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More