અમેરીકાએ પણ માન્યું કે ચીન ને અકલા હાથે નહીં પહોંચી શકાય. જાણો બાયડને શું કહ્યું.

by Dr. Mayur Parikh
  • બાયડને એક ઉભરતા અને અનેક ગણા આક્રમક એવા ચીની  ની વિદેશી નીતિ ને અમેરીકા માટે સૌથી મોટો પડકાર હોવાનું કહ્યું. 
  • તેમણે કહ્યું કે બેજિંગ દ્વારા ઉભી કરવામાં આવેલી રણનીતિક પ્રતિસ્પર્ધાનો જવાબ આપવા માટે સહયોગી દેશોની જરુર છે.
  • બાયડનને કહ્યું કે જ્યારે અમેરિકાના હિતોની વાત હશે ત્યારે તેમનું પ્રસાસન ચીન સાથે મળીને કામ કરવા તૈયાર છે.
  • તેમણે કહ્યું કે  અમે અમારા સહયોગિયો તથા ભાગીદારોની સાથે મળીને કામ કરીશુ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More