વેક્સિનેશન મામલે ભારત ની અનોખી સિદ્ધિ, આ લક્ષ્ય પાર કર્યું. જાણો આ આંકડો…

by Dr. Mayur Parikh
  • રસીકરણ મામલે ભારત હરણફાળ ભરી રહ્યોં છે. 
  • 21 દિવસમાં 50 લાખ #COVID19 રસીકરણ કરનાર ભારત વિશ્વનો બન્યો એકમાત્ર  દેશ.
  • અત્યાર સુધી 53 લાખ લોકોનું કરવામાં આવ્યુ છે રસીકરણ.
  • કેન્દ્રિય આરોગ્ય મંત્રીએ કહ્યુ, દુનિયાના 22 દેશોએ ભારત પાસે કરી છે કોવિડ વેક્સિનની માંગ.
  • ભારત પોતાનો લક્ષ નિર્ધારીત સમય માં પૂરો કરશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More