‘શહીદ દિવસ’, ‘બાળ દિવસ’ પછી હવે ઉજવાશે ‘પરાક્રમ દિવસ’. આ કોની જયંતિ? શા માટે? જાણો અહીં…

by Dr. Mayur Parikh
  • ભારત સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિને  'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો
  • 23 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ની જન્મજયંતિ
  • પશ્ચિમ બંગાળ ની ચુટણી પહેલા સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય
  • આ ઉજવણી રાષ્ટ્રીય રહેશે. શાળાઓ તેમજ અન્ય ઠેકાણે કાર્યક્રમો થશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More