મહારાષ્ટ્રમાં ન્યાયિક સેવા વધુ મજબૂત બની. હવે દરેક કોર્ટમાં ખુલ્યું આ નવું કેન્દ્ર.. લોકોને મળશે વિશેષ સુવિધા..

by Dr. Mayur Parikh
  • હવે મહારાષ્ટ્રની દરેક કોર્ટોમાં ઇ સેવા કેન્દ્ર ખુલશે
  • મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ સેવા આજથી શરૂ થવા જઈ રહી છે
  • e seva kendra ના માધ્યમથી ફરિયાદીઓ પોતાના દાખલ કરેલા ખાટલા ની હાલની સ્થિતિ તેમજ તપાસ ક્યાં સુધી પહોંચી તે ઓનલાઈન તપાસી શકશે
  • સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ડિસેમ્બર મહિનાથી આ સેવા શરૂ થઈ ચૂકી છે.
  • હવે મેટ્રોપોલિટન કોર્ટમાં પણ આ સેવા ઉપલબ્ધ રહેશે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More