189
Join Our WhatsApp Community
- મુંબઈની લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોનો પ્રવાસ શરૂ કરવા માટે આગામી સપ્તાહે નિર્ણય લેવામાં આવશે
- રાજ્ય સરકાર તરફથી બોમ્બે હાઈકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આગામી સપ્તાહે મંત્રાલયમાં એક બેઠક થનાર છે. જેમાં લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય થઈ શકે છે.
- બોમ્બે હાઈકોર્ટે લોકલ ટ્રેન સંદર્ભે નિર્ણય લેવા માટે જે સમય મર્યાદા આપી છે તે મંગળવારે પૂરી થઈ રહી છે.
You Might Be Interested In
