189
Join Our WhatsApp Community
- ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એમેઝોનના જેફ બેઝોસને પાછળ રાખી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
- એલન મસ્કની નેટવર્થ 188 અબજ યુએસ ડોલર વટાવી ગયા છે, જે અમેઝોનના સ્થાપક જેફ બેઝોસની 187 અબજ ડોલરની નેટવર્થ કરતાં એક અબજ ડોલર વધારે છે.
- ટેસ્લાના શેરના ભાવમાં સતત વધારાને કારણે આવું બન્યું છે.
- બેઝોસ 2017 થી સૌથી ધનિક વ્યક્તિ હતા.
You Might Be Interested In