439
Join Our WhatsApp Community
મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલીને નાના શંકર શેઠ ટર્મિનસ રાખવાના પ્રસ્તાવને લીલીઝંડી મળી ગઈ છે. મહારાષ્ટ્ર વિધાનસભાએ સર્વ સંમતિથી આ પ્રસ્તાવને પાસ કરી કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રાલયને મોકલાવ્યો હતો
આ સંબંધે કેન્દ્ર સરકારની સકારાત્મક ભૂમિકા છે. નામકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહી છે.
એટલે, આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે,
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેના ઘણા સમયથી મુંબઈ સેન્ટ્રલનું નામ શંકરશેઠ રાખવાની માંગ કરી રહી હતી.
You Might Be Interested In