232
Join Our WhatsApp Community
- પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે .
- તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના 23 માં સ્થાપના દિવસે 15 ટીએમસી કાઉન્સિલરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.
- આમાં કોંટાઇ નગરપાલિકાના ભૂતપૂર્વ એડમિનિસ્ટ્રેટર સૌમેન્દુ અધિકારી નો પણ સમાવેશ થાય છે. જે શુભેન્દુ અધિકારીના ભાઈ છે.
You Might Be Interested In