198
Join Our WhatsApp Community
- સાંસદ તરીકે રાજીનામું આપનાર ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા માની ગયા છે
- મનસુખ વસાવાએ પોતાનું રાજીનામુ પરત ખેંચ્યુ છે.
- મનસુખ વસાવને મનાવવા માટે મુખ્ય મંત્રી મેદાને પડ્યા, 45 મિનિટ સુધી બેઠક યોજાઇ.
- બેઠક બાદ તેમણે કહ્યું કે પક્ષ તરફથી કોઇ તકલીફ નહીં, નાદુરસ્ત તબિયતને કારણે રાજીનામુ આપ્યું હતું.
You Might Be Interested In