મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના આમને-સામને: શિવસૈનિકોએ ઇડી ઓફિસની બહાર લગાવ્યા ‘ભાજપ પ્રદેશ કાર્યાલય’ બેનર

by Dr. Mayur Parikh
  • આજે શિવસૈનિકોએ ઇડીની ઓફિસની બહાર 'ભાજપ પ્રદેશ કાર્યાલય' નામનું બેનર લગાવ્યું હતું.   
  • ઈડી એ શિવસેના ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે.
  • ઉલ્લેખનીય છે કે ગત મહિને શિવસેનાના નેતા પ્રતાપ સરનાઈક વિરુદ્ધ પણ કાર્યવાહી કરી હતી
  •  મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે તકરાર રહે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More