167
Join Our WhatsApp Community
મુંબઈ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 578 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 8 દર્દીઓના મૃત્યુ થયા છે.
શહેરમાં કુલ મૃત્યુ આંક 11,076 પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 493 દર્દીઓ સાજા થયા છે.
સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 93% થઇ છે.
હાલ મુંબઈ શહેરમાં 8,355 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In