રાહતના સમાચારઃ દેશમાં સંક્રમિત સક્રિય દર્દીઓની સંખ્યાંમાં તેજીથી ઘટાડો, 6 મહિના પછી છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોનાના કેસ નોંધાયા…

by Dr. Mayur Parikh

દૈનિક કેસનો આંકડો 6 મહિના પછી 19,000ની નીચે પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 18,732 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 279 દર્દીઓના મૃત્યુ થયા છે. 

આ સાથે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1,01,87,850 થઇ ગઇ છે.  

અત્યાર સુધીમાં 97,61,538 દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે.

ભારતમાં કોવિડ-19માંથી સાજા થવાનો દર વધીને 95.82 ટકા થયો છે  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More