233
Join Our WhatsApp Community
- ઈથોપિયા માં મિલેટ્રી એ 42 થી વધુ આતંકવાદીઓનો સફાયો કર્યો છે.
- આ કાર્યવાહી પૂર્વ આફ્રિકન દેશ ઈથોપિયા માં થયેલા ભયાનક નરસંહાર પછી કરવામાં આવી છે.
- બુલે કાાઉન્ટીના બેકોજી ગામમાં હુમલાખોરો ત્રાટક્યા હતા અને ૧૦૦ કરતાં વધુ લોકોને વીંધી નાખ્યા હતા.
- ઈથોપિયા માં આ રીતે ખુની ખેલ ચાલી રહ્યો છે.
