પ્રોપર્ટી માં સ્ટેમ્પ ડ્યુટી ઘટાડ્યા પછી આ ડ્યુટી માં મહારાષ્ટ્ર સરકારે ધરખમ ઘટાડો કર્યો. જાણો વિગત. 

by Dr. Mayur Parikh
  • મહારાષ્ટ્ર સરકારે સ્થાવર મિલકતો (પ્રોપર્ટી)ના ૨૯ વર્ષ કે તેથી વધુ સમય માટેના લીઝ (ભાડાપટે અપાયાના) એગ્રીમેન્ટસની મુંબઇ માટેની પાંચ ટકાની સ્ટેમ્પ ડયુટિ ઘટાડીને ૩૧મી ડિસેમ્બર સુધી બે ટકાની કરી છે.
  • 1 જાન્યુઆરીથી ૩૧મી માર્ચ સુધી આ ડયુટિ ત્રણ ટકાની રહેશે.
  • સ્ટેમ્પ ડયુટિની પૂરેપૂરી રકમ ચૂકવી દેવાયાના કેસમાં કોઇ રીફંડ અપાશે નહીં.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More