174
Join Our WhatsApp Community
બ્રિટનથી મુંબઈ આવેલા નાગરિકો માંથી એકેય નાગરિકને કોરોના નો નવો સ્ટ્રેન નથી
કુલ 590 પ્રવાસીઓ વિમાન થી મુંબઈ આવ્યા હતા. આ તમામ વ્યક્તિને સાત દિવસ માટે હોટલમાં કોરન્ટીન કરવામાં આવ્યા છે.
મુંબઈ શહેરમાં 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બર ની રાત્રીએ કુલ 4 વિમાનથી નાગરિકો મુંબઈ આવ્યા હતા.
You Might Be Interested In