256
Join Our WhatsApp Community
- પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને વર્ષ 2020-21 દરમિયાન એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- ભારતીય રેલવે દ્વારા 132 દૂધ સ્પેશિયલ ટ્રેનો ચલાવીને 10.06 કરોડ લિટર દૂધ લોડ કર્યું છે.
- જે સંપૂર્ણ ભારતીય રેલવેમાં એક રેકોર્ડ છે.
- આ સાથે આવશ્યક ચીજવસ્તુઓની અવિરત પુરવઠો ચાલુ રાખવામાં આવ્યો હતો.
- મંડળે ગયા વર્ષ 2019-20માં 10 રેક ચલાવીને 7.47 કરોડ લિટર દૂધ લોડ કર્યું હતું
You Might Be Interested In
