ગજબ નો કિસ્સો. ગુજરાત ના આ જીલ્લા ની કસ્ટમ ઓફીસ માંથી કોરોડો નું સોનું ગાયબ થયું. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • જામનગરમાં કસ્ટમ વિભાગ ની ઓફિસમાંથી જ એક કરોડથી વધારે રૂપિયાની કિંમતનું કચ્છ ડિવિઝનનું સોનું ગાયબ થઈ ગયું.
  • કચ્છમાં ભૂકંપ બાદ ભુજ કસ્ટમ વિભાગ નું સોનું જામનગર કસ્ટમ ઓફિસમાં ખસેડવામાં આવ્યું હતું.
  • સોનું પરત કરતી વખતે સોનું ઓછું હોવાનું માલુમ પડ્યું હતું.
  • ૨૦૧૬ ના આ મામલે કસ્ટમ વિભાગે ૪ વર્ષ બાદ જામનગર શહેર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ આપી છે.
You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More