વધુ એક દેશ માં કોરોના ની રસી આપવાનું શરું કરવામાં આવ્યું. વિશ્વ ના છઠા દેશ માં રસી શરુ. જાણો વિગત….

by Dr. Mayur Parikh
  • સાઉદી આરબે ગુરૂવારે પોતાને ત્યાં કોરોના વેક્સિન લગાડવાનું અભિયાન શરૂ કરી દીધું છે.
  • પહેલી વેક્સિન દેશના હેલ્થ મિનિસ્ટર ડૉ. તૌફીક અલ રબિહએ લગાવી હતી.
  • સાઉદી આરબ વેક્સિનેશન શરૂ કરનારો છઠ્ઠો દેશ બન્યો
  • સાઉદી આરબમાં અત્યાર સુધીમાં ત્રણ લાખ 60 હજાર 516 દર્દી મળ્યા છે. જેમાંથી 6 હજાર 91 લોકોએ જીવ ગુમાવ્યા છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More