ખેડૂતો વચ્ચે પોતાની અવાજ પહોંચાડવા ભારતીય જનતા પાર્ટી હવે આ કામ કરશે. જાણી અચંબો થશે.. જાણો વિગત…

by Dr. Mayur Parikh
  • ભારતીય જનતા પાર્ટી ભારત દેશના તમામ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સ કરશે
  • નવા કાર્યક્રમ હેઠળ તેઓ 700 જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ કરશે
  • આ પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી તેઓ પોતાનો અવાજ છેલ્લા માણસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે
  • ભારતના ઇતિહાસમાં કોઈ એક વિષય પર આટલી બધી પ્રેસ કોન્ફરન્સ પહેલી વખત થશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More