લો બોલો!! રાષ્ટ્રપતિ બન્યા એટલે મેગેઝીનના કવર પર ચમક્યા. જો બાઇડેન બન્યા ટાઈમ પર્સન ઓફ ધ યર. જાણો વિગત

by Dr. Mayur Parikh

 અમેરિકાની ચૂંટણી જીતેલા જૉ બાયડેન અને કમલા હેરિસ ને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે

તેમને આ ખિતાબ અમેરિકાની ચૂંટણીમાં અકલ્પનીય રીતે વિજય મેળવવા બદલ આપવામાં આવ્યો છે

આમ રાષ્ટ્રપતિ બનતા તેમની મસ્કા પોલીશ શરૂ થઈ ગઈ છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More