હવે પડી પછી તારીખ. મુંબઈની લોકલ ટ્રેન ક્યારે શરૂ થશે? ત્યારે પાલિકા એ આપ્યો આ જવાબ

by Dr. Mayur Parikh
  • મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇક્બાલ સિંહ ને કીધું છે કે મુંબઇની લોકલ ટ્રેન સંબંધે નિર્ણય આવતા વર્ષે એટલે કે 31મી ડિસેમ્બર પછી લેવામાં આવશે
  • તેમણે કહ્યું કે લોકોની આદત સુધરી નથી. આથી આ નિર્ણય વારંવાર પાછળ ધકેલવો પડી રહ્યો છે
  • મુંબઈમાં કદાચ નાઈટ કર્ફ્યુ પણ લાગી શકે છે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More