લેબેનાન માં થયેલા ધડાકા માટે ત્યાંના વડાપ્રધાન જવાબદાર ઠેરવાયા. જાણો હવે શું થશે કાર્યવાહી..

by Dr. Mayur Parikh
  • લેબેનાન માં થયેલા પ્રચંડ ધડાકા ત્યાંના પ્રધાનમંત્રી હુસૈન દાઇબને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે
  • લેબેનાન આ ઇન્વેસ્ટિગેશન જજે વડાપ્રધાનને બેદરકારી બદલ દોષી ઠેરવ્યા છે
  • આ ઉપરાંત લેબેનાન ના બાંધકામ મંત્રીને પણ દોષી ઠેરવવામાં આવ્યા. હવે આ તમામ લોકોએ ખટલાનો સામનો કરવો પડશે.
  • આ ધડાકામાં 200 લોકોના મૃત્યુ થયા હતા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More