કરો જલસા!! ૩૧ ડિસેમ્બરની પાર્ટી મનાવવા માટે મહારાષ્ટ્ર થી ખાસ બસ ગોવા દોડશે. જાણો કેટલી ફી? અને કેટલા વાગે ઉપડશે?

by Dr. Mayur Parikh
  • મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે એસ.ટી.નિગમ એ નક્કી કર્યું છે કે તેઓ ૩૧ ડિસેમ્બર માટે મુંબઈથી ગોવા ની ખાસ બસ દોડાવશે
  • આ બસમાં પ્રત્યેક વ્યક્તિ નું ભાડું 965 રૂપિયા હશે
  • રોજ સાંજે 4:30 વાગે તે બસ મુંબઈ થી ઉપડશે તેમજ સાંજે ચાર વાગ્યે તે પણજી થી મુંબઈ પરત આવવા ઉપડશે
  • દૈનિક માત્ર એક બસ ઉપડશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More