170
Join Our WhatsApp Community
પાવાગઢ એ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું એક હિન્દૂ મંદિર છે. પાવાગઢ એ 51 શક્તિપીઠમાંનુ એક છે. કહેવાય છે કે જયારે ભગવાન વિષ્ણુએ સતી માતાના શરીરના ટુકડા કર્યા હતા ત્યારે અહિયાં માતાજીના જમણા પગની આંગળી પડી હતી એટલાં માટે આ શક્તિપીઠ અહિયાં છે. અહિયાં માતા એ મહાકાળી સ્વરૂપમાં બિરાજમાન છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક તથા પ્રવાસન સ્થળ તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
You Might Be Interested In