285
ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું દરેક પાત્ર એટલુ પોપ્યુલર છે કે દર્શકો કલાકારોને તેના અસલી નામના બદલે સિરિયલમાં નિભાવેલા કિરદારોના નામથી ઓળખે છે. આ શોના દરેક પાત્રએ તેની અભિનયથી લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે.
સીરીયલમાં આવું જ એક પાત્ર છે બબીતા ઐય્યર છે ‘બબીતાજી’ એટલે કે મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની સૌથી સુંદર અને મોર્ડન લેડી છે અને અસલી જીંદગીમાં પણ તે ખૂબ ગ્લેમરસ છે. તે પણ કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી નથી. જુઓ તેની સુંદર તસવીરો …







