આર્થિક મંદીને નાથવા બેંકોના વ્યાજ દર હજી ઘટી શકે છે : આરબીઆઇ ગવર્નરે આપ્યાં સંકેતો…

by Dr. Mayur Parikh
RBI Governor Warns Private Banks Against Smart Methods To Hide NPAs

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

27 ઓગસ્ટ 2020

વ્યાજ દરમાં વધુ ઘટાડા સૂચવતા RBI એ કહ્યું કે કોવિડ -19 ને પગળે અર્થવ્યવસ્થાને બચાવવા માટે લેવામાં આવેલા પગલાં, ટૂંક સમયમાં હટાવામાં આવશે નહીં.  જો નાણાકીય નીતિ અંગેનું વલણ સારૂ રહેશે અને જરૂરી હોય તો સેન્ટ્રલ બેંક રેપો રેટમાં વધુ ઘટાડો કરી શકે છે.  

આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિ કાંતા  દાસે કહ્યું કે કોવિડ -19 અંગે થોડી સ્પષ્ટતા થતાં જ સેન્ટ્રલ બેંક ચોક્કસપણે આર્થિક વૃદ્ધિ વિશે પોતાનું અનુમાન જાહેર કરશે. સાથે જ સાડેબિટ રિઝોલ્યુશન ફ્રેમવર્ક કોવિડ -19 ને કારણે પડકારોનો સામનો કરી રહેલા લેણદારોને નોંધપાત્ર રાહત આપશે. જોકે, દાસે બેન્કિંગ ક્ષેત્રની પરિસ્થિતિ અંગે સંતોષ વ્યક્ત કરી કહ્યું એકંદરે બેન્કિંગ ક્ષેત્ર વધુ સારી અને સ્થિર સ્થિતિમાં છે.

જો કે, આરબીઆઈના ગવર્નરે બેંકોને ચેતવણી આપી હતી કે ધિરાણમાં અતિશય સતર્કતાને લીધે બેંકોને નુકસાન વેઠવું પડશે અને બેંકોની આવકને પણ અસર થશે. એક અખબાર દ્વારા આયોજીત વેબિનારને સંબોધન કરતા દાસે કહ્યું કે જોખમો લેવાને બદલે બેન્કોએ તેમના સંચાલન અને શાસનના માળખામાં સુધારો કરવો જોઇએ…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More