ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો મુંબઇ 27 ઓગસ્ટ 2020 વ્યાજ દરમાં વધુ ઘટાડા સૂચવતા RBI એ કહ્યું કે કોવિડ -19 ને પગળે અર્થવ્યવસ્થાને બચાવવા માટે લેવામાં આવેલા પગલાં, ટૂંક સમયમાં હટાવામાં આવશે નહીં. જો નાણાકીય નીતિ અંગેનું વલણ સારૂ રહેશે અને જરૂરી હોય તો સેન્ટ્રલ બેંક રેપો રેટમાં વધુ ઘટાડો કરી શકે છે. આજે રિઝર્વ બેન્ક ઓફ… Continue reading આર્થિક મંદીને નાથવા બેંકોના વ્યાજ દર હજી ઘટી શકે છે : આરબીઆઇ ગવર્નરે આપ્યાં સંકેતો…
