68
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
CCI: ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ સક્રિયપણે કપાસની ખરીદી કરી રહ્યું છે અને તેણે ચાલુ કપાસની સીઝન 2024-25 (ઓક્ટો.,24-સપ્ટેમ્બર,25) દરમિયાન અત્યાર સુધીમાં 345.93 ક્વિન્ટલ કપાસની ખરીદી કરેલ છે.
ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) રાજ્યોના તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે છેલ્લી આવક સુધી સમગ્ર ઉચિત ગ્રેડના કપાસની ખરીદી કરવાનું ચાલુ રાખશે. તેથી ખેડૂતોએ કોઈ પણ પ્રતિફૂળ પરીસ્થિતિ માં ગભરાઈ ને તેમનો કપાસ વેચવાની જરૂર નથી.
ઉપરોક્ત બાબતે કોઈપણ ખેડૂત ને કોઈપણ સમસ્યા અથવા ફરિયાદ હોય તો તે WhatsApp Number +91 7718955728 પર સંદેશ મોકલી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra News: બોમ્બે હાઇકોર્ટે શિવસેના યુબીટીને આપ્યો ઝટકો, 12 એમએલસીની નિમણૂકમાં હાઇકોર્ટે આપ્યો આ મોટો ચુકાદો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In