Site icon News Continuous Bureau | Mumbai

CCI: ભારતીય કપાસ નિગમ દ્વારા કપાસની MSP હેઠળ સક્રિય ખરીદી, ખેડૂતોને રાહત…

CCI: કપાસના ખેડૂતોને CCI ખાતરી આપે છે કે વિધિ મુજબ તમામ કપાસ ખરીદી ચાલુ રહેશે

CCI Active purchase of cotton under MSP by Cotton Corporation of India, relief to farmers...

CCI Active purchase of cotton under MSP by Cotton Corporation of India, relief to farmers...

News Continuous Bureau | Mumbai

CCI:  ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) તમામ કપાસ ઉગાડતા રાજ્યોમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યોજના હેઠળ સક્રિયપણે કપાસની ખરીદી કરી રહ્યું છે અને તેણે ચાલુ કપાસની સીઝન 2024-25 (ઓક્ટો.,24-સપ્ટેમ્બર,25) દરમિયાન અત્યાર સુધીમાં 345.93 ક્વિન્ટલ કપાસની ખરીદી કરેલ છે.

ભારતીય કપાસ નિગમ લીમીટેડ (CCI) રાજ્યોના તમામ કપાસના ખેડૂતોને ખાતરી આપે છે કે તે છેલ્લી આવક સુધી સમગ્ર ઉચિત ગ્રેડના કપાસની ખરીદી કરવાનું ચાલુ રાખશે. તેથી ખેડૂતોએ કોઈ પણ પ્રતિફૂળ પરીસ્થિતિ માં ગભરાઈ ને તેમનો કપાસ વેચવાની જરૂર નથી.

ઉપરોક્ત બાબતે કોઈપણ ખેડૂત ને કોઈપણ સમસ્યા અથવા ફરિયાદ હોય તો તે WhatsApp Number +91 7718955728 પર સંદેશ મોકલી શકે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Maharashtra News: બોમ્બે હાઇકોર્ટે શિવસેના યુબીટીને આપ્યો ઝટકો, 12 એમએલસીની નિમણૂકમાં હાઇકોર્ટે આપ્યો આ મોટો ચુકાદો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Edible Oil Imports: ખાદ્યતેલોની ખેંચ: આત્મનિર્ભરતા આજની આવશ્યકતા
Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Lasalgaon Onion Price Drop। કેન્દ્રીય કૃષિ મંત્રીની ખાતરી પછી પણ ડુંગળી પકવતા ખેડૂતોનો રોષ યથાવત; લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતોનું આંદોલન, શું છે મુખ્ય માંગણીઓ?
Pulses Prices। કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે ખેડૂતોમાં ચિંતા અને સરકાર માટે મુશ્કેલ સ્થિતિ
Exit mobile version