News Continuous Bureau | Mumbai
Farmer Registry: કેન્દ્ર સરકાર દ્વારા એગ્રીસ્ટેક-ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભાર્થે ડિજીટલ આધાર સાથે ખેડૂત આઈડી, ઈલેક્ટ્રોનિક ખેડૂત રજિસ્ટ્રી કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રધાનમંત્રી ફસલવીમા યોજના, કિસાન સમ્માન નિધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, ઇ-નામ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજીયાત છે. જેથી ખેડૂતોને આધારકાર્ડ, આધાર લીંક મોબાઈલ, ૭/૧૨ અને ૮-અ ની નકલ સાથે રાખી ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી રજિસ્ટ્રેશન કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો : Traveling Allowance: રાજ્યના ન્યાયતંત્રમાં ફરજ બજાવતાં બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારીને રૂ. ૨૫૦૦ પ્રતિ માસ કરાયું
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.