આજનો દિવસ ૧૫ માર્ચ ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭ "તિથિ" – ફાગણ સુદ બીજ "દિન મહીમા" – ફુલરીયા બીજ, શ્રીરામકૃષ્ણપરમહંસ જયંતિ, પંચક…
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh
Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.
-
-
આજનો દિવસ ૧૪ માર્ચ ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭ "તિથિ" – ફાગણ સુદ એકમ "દિન મહીમા" – ફાગણ માસ આરંભ, ઈષ્ટી, ચંદ્રદર્શન,…
-
આંતરરાષ્ટ્રીય
જે અશ્વેતની મૃત્યુને કારણે ટ્રમ્પની સત્તાના પાયા હલી ગયા હતા, તેના પરિવારને કોર્ટે 196 કરોડ રૂપિયા આપ્યા.
અમેરિકી પોલીસ અત્યાચાર થી મૃત્યુ પામેલા અશ્વેત નાગરિક જ્યોર્જ ના પરિવારને સમાધાનરૂપે 196 કરોડ રૂપિયા મળશે. જ્યોર્જ ફ્લોયડ નું મૃત્યુ ગત વર્ષે…
-
કચ્છની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સરહદે પાકિસ્તાન મરીન દ્વારા સૌરાષ્ટ્રની ચાર અલગ-અલગ બોટમાં સવાર કુલ ૨૦ માછીમારોનું અપહરણ કરાયું. પાક મરીન દ્વારા સતત…
-
બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં આજે…
-
ઓડીશા દેવગઢના એમ.એલ.એ સુભાષચંદ્ર પાણિગ્રહિએ ચાલુ બજેટ સત્ર દરમિયાન જ સેનિટાઇઝર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ખેડૂતોના ડાંગર ની ખરીદી મુદ્દે સરકારનું ધ્યાન…
-
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 15,817 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 56 દર્દીઓના મોત નિપજ્યા છે રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 22,82,191…
-
દેશ
દેવાળિયા પાકિસ્તાને લોન ચૂકવવાનો વખત આવ્યો. ઇમરાન ખાન ની ઊંઘ ઉડી ગઈ, આ દેશે એક મિલિયન ડોલર માગ્યા.જાણો વિગત…
યુનાઇટેડ આરબ અમીરાત એ પાકિસ્તાને આપેલા એક મિલિયન યુએસ ડોલર પાછા માંગ્યા છે. હાલ આ પૈસા સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન માં જમા…
-
રાજ્ય
ત્રણ ફૂટનો ઠીંગુ પહોંચ્યો પોલીસ સ્ટેશન. કહ્યું ફરિયાદ લખો, કેમ બધી દુલ્હનનો ના પાડે છે? પછી શું થયું? જાણો ઉત્તર પ્રદેશનો રસપ્રદ કિસ્સો…
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 13 માર્ચ 2021 ઉત્તર પ્રદેશના એક ત્રણ ફૂટ્યા ઠીંગુજી ના લગ્ન નથી થઈ રહ્યા, તેને લગ્નની એટલી તાલાવેલી…
-
રાજ્ય
કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને પંજાબ સરકારે આ 8 જિલ્લામાં લાદયો નાઇટ કર્ફ્યુ. જાણો વિગતે
મહારાષ્ટ્ર અને કેરળ પછી પંજાબ એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે. વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં લઇ…