ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
5 ટ્રિલિયન અમેરિકી ડોલર ની અર્થવ્યવસ્થા ના સ્વપ્ન જોનાર ભારત દેશમાં ગત એક વર્ષ દરમિયાન હજારો બેંક શાખાઓ બંધ થઈ છે. વાત કેમ છે કે ભારત સરકારે 10 સરકારી બેન્કોના વિલય ની પ્રક્રિયા શરૂ કરી. આ વિલય ની પ્રક્રિયા લાગુ થતાની સાથે જ કુલ 2118 બેંકની શાખાઓ આજે બંધ કરવામાં આવી છે. સૌથી વધુ બેન્ક ઓફ બરોડાની ૧૨૦૦ જેટલી શાખાઓ બંધ છે. જ્યારે કે બેંક ઓફ ઇન્ડિયાની 332, પંજાબ નેશનલ બેંકની 170, યુનિયન બેન્કની 124, કેનેરા બેન્કની 107, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને ઇન્ડિયન બેંક ની પાંચ તેમ જ બેન્ક ઓફ મહારાષ્ટ્ર એન્ડ પંજાબ એન્ડ સિંધ ની એક શાખાઓ બંધ થઈ છે.
ભારતના પાડોશી એવા આ દેશમાં રાજનૈતિક અસ્થિરતા, વડાપ્રધાને વિશ્વાસ મત ગુમાવ્યો.
આમ ભારતમાં અનેક બેંકની શાખાઓ બંધ થતા સરકારના કરોડો રૂપિયા બચી જશે.
