વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી બાદ સતત હોબાળો મચેલો છે. નવી પોલિસીથી ગુસ્સે ભરાયેલા લોકો વોટ્સએપ છોડીને બીજી મેસેજિંગ એપ તરફ વળી રહ્યા છે.
આ વિવાદની વચ્ચે મેસજિંગ સર્વિસ ટેલિગ્રામ ને ફાયદો થયો છે. ટેલિગ્રામના સબ્સક્રાઇબરની સંખ્યા 50 કરોડને પાર જતી રહી છે.
છેલ્લા 72 કલાકમાં તેમની સાથે 2.5 કરોડ નવા યૂઝર જોડાયા છે. નવા યૂઝર્સમાં 38 ટકા એશિયાથી
