Site icon

એક્સિસ બેંકના ખાતાધારકો માટે મહત્વના સમાચાર: 1 જૂનથી થઈ રહ્યા છે આ સેવાઓના દરમાં ફેરફાર.. 

News Continuous Bureau | Mumbai 

શું તમે એક્સિસ બેંક(Axis bank)માં ખાતું ધરાવો છો? તો તમારે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્કે 1 જુન 2022 થી સેવિંગ એકાઉન્ટ પર લગાવા વાળા સર્વિસ ચાર્જ(service charge)ને વધારી દીધો છે. વધેલા નવા ચાર્જિસમાં બેલેન્સને મેન્ટેન (balance maintain)કરવા માટે મંથલી સર્વિસ ફીઝ(monthly service fees) પણ સામેલ છે. NACH ની હેઠળ ઓટો ડેબિટ ફેલ (auto debit fail)થવા પર લાગવા વાળા ચાર્જ 1 જુલાઈથી લાગુ થશે. એડિશનલ ચેક બુક(additional cheque book) પર પણ ચાર્જ લગાવામાં આવશે.

Join Our WhatsApp Community

અહીં વધારવામાં આવેલા ચાર્જ – આ ચાર્જ 1 જુન 2022 થી લાગશે

સેમી અર્બન અને ગ્રામીણ એરિયામાં સરેરાશ માસિક રકમ બધી રીતના સેવિંગ એકાઉન્ટ(saving account) પર વધારી દીધી છે. સેમી અર્બન શહેરોમાં ન્યૂનતમ બેલેન્સ(maximum balance) 15000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કે 1 લાખ રૂપિયાના ટર્મ ડિપોઝિટ કરી દીધા છે. લિબર્ટી સેવિંગ એકાઉન્ટમાં પણ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરી દીધા છે.

આ સમાચાર પણ વાંચો :  MNS થયું આક્રમક: ઉત્તર પ્રદેશના નેતા બ્રિજભૂષણ સિંહ વિરોધ નોંધાવી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.. જાણો વિગતે

મિનિમમ બેલેન્સ(minimum balance) મેન્ટેન નહીં કરવા પર હવે લાગશે નવો ચાર્જ
મેટ્રો/અર્બન – ₹600
સેમી અર્બન – ₹300
ગ્રામીણ – ₹250
NACH ડેબિટ ફેલ થવા પર આટલો લાગશે ચાર્જ
NACH ની ફીઝ રિવાઈઝ(revise) કરીને 500 રૂપિયા કરી દીધી છે. તેની પહેલા, પહેલી વાર રિટર્ન થવા પર 375 રૂપિયા, બજીવાર 425 રૂપિયા અને ત્રીજીવાર રિટર્ન થવા પર તેના 500 રૂપિયા ફિક્સ કરી દેવામાં આવ્યા છે. ઑટો ડેબિટ ફેલ(auto debit fail) થવા પર પહેલા 200 રૂપિયા હતા, તેને 50 રૂપિયા વધારીને 250 રૂપિયા કરી દીધા છે. આ નિયમ 1 જુલાઈ 2022 થી લાગૂ થશે.
ઈજી એન્ડ ઈક્વિવેલેંટ, પ્રાઈમ લિબર્ટી, કૃષિ, ખેડૂત, Senior Privilege અને પ્રીમિયમ સેગમેંટની હેઠળ બધા ઘરેલુ અને અનિવાસી ખાતા માટે ચાર્જ ને 7.5 ટકા કરી દીધો છે.

આ સમાચાર પણ વાંચો :  NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ.. 

ચેક બુક માટે નવો ચાર્જ
એક્સિસ બેન્કે ચેકબુકની ફીઝ ને 75 રૂપિયાથી વધારીને 100 રૂપિયા કરી દીધી છે. ચેક બુકની કિંમત હવે પ્રતિ ચેક 2.50 રૂપિયાથી 4 રૂપિયા સુધી થઈ ગઈ છે.

Ashok Leyland: ભારતમાં બેટરી ક્રાંતિની તૈયારી, હિન્દુજા ગ્રુપ ની મુખ્ય કંપની એ આ ચાઈનીઝ કંપની સાથે ભાગીદારી કરી.
PM Modi: ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શો માં PM મોદીએ મેક ઈન ઇન્ડિયા પર ભાર આપતા કહી આવી વાત .
UP Trade Show: UP ઈન્ટરનેશનલ ટ્રેડ શો 2025 નું પીએમ મોદીના હસ્તે થયું ઉદ્ઘાટન, જાણો પ્રદર્શનમાં શું છે ખાસ
GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Exit mobile version