Site icon

મુંબઈ શહેરમાં નકલી ઉત્પાદનો નો મોટો કારોબાર, કડક કાર્યવાહીની પ્રતીક્ષામાં દુકાનદારો… જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩૧ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ શહેરના અનેક દુકાનદારો અને ગ્રાહકો અત્યારે ચકરાવે ચઢયા છે. વાત એમ છે કે હાલ દેશમાં જે પ્રસિદ્ધ બ્રાન્ડેડ મટીરીયલ ની ડિમાન્ડ છે. તે કંપની ના ડુપ્લીકેટ માલ બજારમાં ઉપલબ્ધ છે. પરિસ્થિતિને કારણે ગ્રાહકો સંભ્રમીત થઈ ગયા છે. માલ દિલ્હી અને કલકત્તાથી મુંબઈ માં ઠલવાઈ રહ્યો છે. તે હલકી ગુણવત્તાનો હોવાની સાથે રસ્તો હોવાથી  અલગઅલગ સેગમેન્ટમાં વેચાઇ રહ્યો છે.

રિટેલ બજારમાં દાળ-કઠોળના વધતા ભાવ સામે કેન્દ્ર સરકાર ચિંતામાં, વેપારીઓ સાથે કરી બેઠક; જાણો વિગત

હાલ મુંબઈ શહેરમાં દુકાનો બંધ છે અને ફેરિયાઓને ખુલ્લું મેદાન મળી ગયું છે. કારણથી રસ્તા પર લોકોને ડુપ્લીકેટ માલ દેખાઈ રહ્યો છે. સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા સત્વરે પગલાં નહીં લેવામાં આવે તો દુકાનદારોને નુકસાન થઈ શકે તેમ છે.

Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
UPI: NPCI એ વધારી P2M મર્યાદા, હવે UPI દ્વારા થશે આટલા લાખ રૂપિયા સુધીના વ્યવહાર, જાણો વિગતે
Exit mobile version