Site icon

રાહતભર્યા સમાચાર – 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં થયો મોટો ઘટાડો-હવે આટલા રૂપિયા સસ્તું મળશે ગેસ સિલિન્ડર

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

આજે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial gas cylinder) ગ્રાહકોને મોટી રાહત મળી છે.

19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

સરકારી ઓઈલ કંપની(Government Oil Company) દ્વારા દિલ્હીમાં)(Delhi) 19 કિલોનો LPG સિલિન્ડર(Cylinder) 198 રૂપિયા અને મુંબઈમાં(Mumbai) 190.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 

આ ભાવ ઘટાડા બાદ LPG સિલિન્ડર ની કિંમત દિલ્હીમાં 2219 અને મુંબઈમાં 1981 રૂપિયા થઈ ગઈ છે.

ઘરેલું  LPG સિલિન્ડર એટલે કે 14.2 કિલોનું સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા છે. તેમાં કોઈ કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : નોન બ્રાન્ડેડ વસ્તુઓ પર 5 ટકા GST લાદવાથી દેશમાં બેરોજગારી અને મોંઘવારી વધશે- સરકારનું વેપારી પ્રત્યે ઓરમાયું વર્તન- વેપારી સમુદાય આક્રોશમાં- જાણો વિગત

 

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Gold Price: સોના અને ચાંદી ની ચમક થઈ ઝાંખી, 17 નવેમ્બરે ભાવમાં આવ્યો આટલો ઘટાડો, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ
SBI: SBIના ગ્રાહકો માટે મોટો ફટકો! ૧ ડિસેમ્બર ૨૦૨૫ થી બેંકની આ મહત્ત્વની સેવા બંધ થશે, તરત જાણી લો
Gold Price: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે આજે સસ્તું થયું સોનું, જાણો 24 અને 22 કેરેટ ગોલ્ડની કેટલી ઓછી થઈ કિંમત?
Exit mobile version