Site icon

સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો.. 

Police file chargesheet in Cyrus Mistry car crash case in Palghar court

સાયરસ મિસ્ત્રી અકસ્માત કેસ: સાયરસ મિસ્ત્રીના કાર અકસ્માત માટે જવાબદાર કોણ? પોલીસે કોર્ટમાં દાખલ કરી 152 પાનાની ચાર્જશીટ.

News Continuous Bureau | Mumbai

ટાટા સમૂહના પૂર્વ અધ્યક્ષ સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીની  કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયરસ મિસ્ત્રીનું ઘટનાસ્થળે જ નિધન થયું હતું.

Join Our WhatsApp Community

 

દરમિયાન બિઝનેસમેનના એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુર્ઘટનામાં સાયરસ મિસ્ત્રીની કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ભાંગીને ભૂક્કો થઈ ગયો છે. અકસ્માત પછી તાત્કાલિક સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને જ કારમાં સવાર ચારેયને બહાર કાઢ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : દુનિયાના સૌથી અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ફરી ચોથા સ્થાને ધકેલાયા- આ ઉધોગપતિએ તેમને આપી પછડાટ- બન્યા ત્રીજા ધનિક વ્યક્તિ 

Gold Price: સોના-ચાંદીના ભાવ ગગડ્યા! ૧૩ દિવસમાં સોનું ૧૧,૬૨૧ અને ચાંદી ૩૨,૫૦૦ સસ્તી, જાણો આજના લેટેસ્ટ રેટ.
UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Exit mobile version