Site icon

સરકારની નવી યોજના- જીએસટી ચોરી કરનારનું નામ જણાવો અને ઇનામ મેળવો

 News Continuous Bureau | Mumbai

અનેક લોકો જીએસટી કર(GST tax) ની ચોરી કરે છે. આ મામલાની જાણકારી પણ અમુક લોકોને હોય છે તેમ છતાં દરેક જણ ચુપકીદી સેવે છે. હવે આ મામલે જીએસટી વિભાગ(GST Department) અને ગુપ્તચર વિભાગ(Intelligence Department) એ સાથે મળીને એક યોજના બનાવી છે.

આ યોજના સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કામની સ્કીમ – LIC ની આ ગજબ પોલિસીમાં ફક્ત એકવાર જમા કરો રૂપિયા- આજીવન મળશે પેન્શન

શી રીતે માહિતી જણાવશો?

ઘર ચોરી પકડનાર અધિકારીને માહિતી આપવા બદલ 20 ટકા જેટલી રકમ માહિતી આપનાર વ્યક્તિને આપવામાં આવશે.

જે વ્યક્તિ પાસે કરચોરીની પાકી માહિતી હોય તેણે ગુપ્તચર વિભાગને ઇમેલ દ્વારા અથવા લખાણમાં માહિતી આપવાની રહેશે.

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version