News Continuous Bureau | Mumbai
ટેસ્લા અને સ્પેસએક્સના સીઇઓ ઈલોન મસ્ક મસ્ક હાલમાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પરંતુ 2024 સુધીમાં દુનિયાના પહેલા ટ્રિલિયનેર બની શકે છે.
હાલ તેમની સંપત્તિ 26,000 કરોડ ડૉલર (19.82 કરોડ રૂપિયા)ની છે. જે આગામી બે વર્ષમાં વધીને 1 લાખ કરોડ ડૉલર (76.25 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આવો રિપોર્ટ પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ ટૂલ ટિપલ્ટી અપ્રૂવે આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : અનિલ અંબાણીએ રિલાયન્સની બે કંપનીના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. આ કારણથી રાજીનામું આપવું પડ્યું..