News Continuous Bureau | Mumbai
ખાદ્યાન્ન પર જીએસટી(GST)ની અમલબજાવણી ને કારણે હવે મોંઘવારી(Inflation) વધવાની શરૂઆત થઈ ગઈ છે. ભારત(India) દેશની સૌથી મોટી ડેરી એવી અમૂલે (Amul)પોતાના તમામ ખાદ્યાન્નના ભાવ વધારી નાખ્યા છે. નવા ભાવ નીચે મુજબ છે.
આણંદ
અમુલની વિવિધ પ્રોડક્ટ(Amul products price Hike)ના ભાવમાં વધારો.
અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો.
મસ્તી દહીં 400 ગ્રામ 2 રૂપિયાનો વધારો.
મસ્તી દહીં એક કિલો પાઉચ 4 રૂપિયાનો વધારો.
મસ્તી દહીં 200 ગ્રામ કપમાં 1 રૂપિયાનો વધારો.
મસ્તી દહીં 400 ગ્રામ કપમાં 2 રૂપિયાનો વધારો.
આ સમાચાર પણ વાંચો : ભારતીય ચલણ 80 તરફ અગ્રેસર-અમેરિકી ડોલર સામે રૂપિયો ફરી ધડામ- આજે રૂપિયો આટલા પૈસા ગગડીને ઐતિહાસિક તળિયે
છાશ 500 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો.
છાશ 170 મિલી પાઉચમાં 1 રૂપિયાનો વધારો.
અમૂલ લસ્સી 170 ગ્રામ પાઉચમાં 1 રૂપિયાનો વધારો.
