Site icon

ગૌતમ અદાણીએ ઈતિહાસ રચ્યો- બન્યાં દુનિયાના બીજા નંબરના અમીર વ્યક્તિ- હવે આ બિઝનેસમેનને છોડ્યા પાછળ

News Continuous Bureau | Mumbai

ભારતીય ઉદ્યોગપતિ(Indian businessman) ગૌતમ અદાણીની(Gautam Adani) વર્લ્ડના નંબર વન અમીર બનવાની યાત્રા વધુ આગળ નીકળી છે.

Join Our WhatsApp Community

ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનર ઈન્ડેક્સે(Forbes Real Time Billionaire Index) જાહેર કરેલી દુનિયાના ટોચના 10 ધનકૂબેરની યાદીમાં ગૌતમ અદાણીને બીજા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે. 

ગૌતમ અદાણીએ એમેઝોનના(Amazon) જેફ બેજોસને પછાડીને આ સ્થાન મેળવ્યું છે. 

ઉલેખનીય છે કે દુનિયાના નંબર વન અમીર તરીકે એલન મસ્ક(Elon Musk) યથાવત છે જેમની નેટવર્થ 273.5 અબજ ડોલર છે.

આ સમાચાર પણ વાંચો :  બિઝનેસમેન મુકેશ અંબાણી તેમના ભાવિ પુત્રવધૂ સાથે ભગવાનના શરણે- નાથદ્વારા બાદ તિરુપતિ બાલાજીના કર્યા દર્શન- જુઓ વિડીયો  

iPhone 17: 2 લાખના આઈફોન કરતા આ વસ્તુ માં રોકાણ કરવું વધુ સારું, ગોકુલ અધ્યક્ષ ની વાયરલ પોસ્ટથી ચર્ચા.
SEBI Decision: સેબીનો હિન્ડનબર્ગને મોટો ફટકો, અદાણી ગ્રુપને મોટી રાહત, જાણો વિગતે
GST Reforms India: GST સુધારા ના કેન્દ્ર સરકારના નિર્ણયથી આ ક્ષેત્રને મળશે વેગ
GST Reforms: GST દરોમાં ઘટાડા થી થશે રૂપિયાનો વરસાદ! લોકોના હાથમાં આવશે આટલા લાખ, નિર્મલા સીતારમણે કહી મોટી વાત
Exit mobile version