Site icon

મોદી સરકારે ઇંધણના એક્સપોર્ટ પર વધારી એક્સાઈઝ ડ્યુટી- જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

 News Continuous Bureau | Mumbai

કેન્દ્રની મોદી સરકારે(Central govt) ATF અને પેટ્રોલ ડીઝલના એક્સપોર્ટ(Petrol Diesel Export) પર એક્સાઈઝ ડ્યૂટી(Excise duty) વધારવાનો નિર્ણય કર્યો છે. 

Join Our WhatsApp Community

પેટ્રોલ પર 6 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લિટર જેટલો એક્સાઈઝ ડ્યુટી માં વધારો કર્યો છે. 

સાથે જ ATFના એક્સપોર્ટ પર 6 રૂપિયા પ્રતિ લિટર સેન્ટ્રલ એક્સપોર્ટ(Central Export) એકસાઈઝ ડયુટી વધારી છે.

આખા દેશમાં ઓઇલ સંકટ(Oil crisis) ન થાય એ માટે સરકારે આ પગલું ઉઠાવ્યું છે.

જો કે આ એકસાઈઝ ડયુટી સામાન્ય એકસાઈઝ ડયુટી નથી અને તેનો અસર પેટ્રોલ- ડીઝલની કિંમત(petrol-diesel Price)  પર નહીં પડે.

આ સમાચાર પણ વાંચો : કામના સમાચાર-બેંકિંગ સંબંધિત કામ તાત્કાલિક પતાવી દો- જુલાઈ મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ

Senior Citizen FD Rates:સીનિયર સિટીઝન્સ માટે ખુશખબર: હવે FD પર મળશે 9.2% સુધી વ્યાજ! સુરક્ષિત રોકાણ સાથે કરો તગડી કમાણી, જાણો કોણ આપી રહ્યું છે આ ઓફર!
Stock Market Today: શેરબજારમાં રૌનક પરત ફરી: સેન્સેક્સમાં 428 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,900 ની ઉપર બંધ; જાણો તેજીના કારણો
Strategic Masterstroke: ભારત-ઈરાન મૈત્રીનો નવો ‘સુવર્ણ સેતુ’! ઈરાનની એક ચાલે ચીન અને પાકિસ્તાનના તમામ પ્લાન પર ફેરવ્યું પાણી.
LPG: સિલિન્ડર બુક કરાવતા પહેલા આ કામ પતાવી લેજો! LPG બુકિંગના બદલાયા નિયમો
Exit mobile version