Site icon

બાર કલાકમાં બીજો ઝટકો. સીએનજીના ભાવમાં ફરી વધારો. જાણો આજનો ભાવ વધારો અને નવી કિંમત…

News Continuous Bureau | Mumbai

દિલ્હી(Delhi)ની જનતાને મોંઘવારી(Inflation)નો બેવડો માર લાગ્યો છે.

Join Our WhatsApp Community

પીએનજી(PNG)ની કિંમતમાં 4.5 રૂપિયાનો વધારો થયા બાદ હવે આજે સીએનજી(CNG)ની કિંમતમાં પણ વધારો થયો છે.

દિલ્હીમાં આજથી સીએનજી 2.5 રૂપિયા મોંઘો થયો છે. આ પછી દિલ્હીમાં સીએનજી 71.61 રૂપિયા પ્રતિ કિલોના દરે આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે બે સપ્તાહમાં સીએનજીની કિંમતમાં કુલ રૂ. 11.60 પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે.

આ સમાચાર પણ વાંચો  : વિધાર્થીઓ માટે સારા સમાચાર: મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે 2જી મેથી ઉનાળાનું વેકેશન શરૂ થશે, સરકારે બહાર પાડ્યો પરિપત્ર; જાણો ક્યારથી ચાલુ થશે નવું શૈક્ષણિક વર્ષ

Bank Holidays April 2026:એપ્રિલમાં બેંકોનો ‘રજા ઉત્સવ’: ૧૪ દિવસ તાળા લટકશે! કામ અટકતા પહેલા જોઈ લો રજાઓનું આખું લિસ્ટ, નહીં તો ખાવો પડશે ધક્કો.
Gold Price Today:સોનાના ભાવમાં મોટો ‘ધડાકો’: સોમવારની સવાર લાવ્યું ખુશીઓ! ખરીદી કરતા પહેલા જાણી લો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Stock Market Crash:શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના કરોડો રૂપિયા મિનિટોમાં સ્વાહા; જાણો બજાર ગગડવા પાછળના મોટા કારણો.
Bank Fraud Case:બેંક ફ્રોડ કેસમાં અભય લોઢાની ₹૨૨.૫૧ કરોડની ખેતીની જમીન જપ્ત: મુંબઈ EDની મોટી કાર્યવાહી.
Exit mobile version