News Continuous Bureau | Mumbai
ડોલર(dollar) સામે રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં(International market) ક્રૂડ ઓઈલની(crude oil) કિંમતોમાં તીવ્ર વધારો, ભારતીય શેરબજારમાં(Indian share market) વિદેશી રોકાણકારોની(Foreign investors) વેચવાલીથી રૂપિયો ડોલર સામે 77.81 રૂપિયાના સ્તરે આવી ગયો છે.
આ ડોલર સામે રૂપિયાની સૌથી નીચી સપાટી છે.
અગાઉ, રૂપિયાનું સૌથી નીચું સ્તર રૂપિયા 77.79 હતું જે 17 મે 2022ના રોજ જોવા મળ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : પેટ્રોલ -ડીઝલના વધશે ભાવ- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી લાગી આગ- જાણો ભાવ વધવાનું કારણ