274
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશની વિદેશી મુદ્રા ભંડાર(foreign exchange reserves) માં સતત ચોથા સપ્તાહે ઘટાડો નોંધાયો છે.
રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર આંકડામાં 26 ઓગસ્ટ 2022ના રોજ પૂરા થતા સપ્તાહમાં 3.007 બિલિયન ડોલર ઘટીને 561.046 બિલિયન ડોલર થયું છે.
ફોરેક્સ રિઝર્વમાં આ ઘટાડો મુખ્યત્વે ફોરેન કરન્સી એસેટ(Foreign currency asset) માં થયેલા ઘટાડાને કારણે થયો હતો. જે કુલ કરન્સી રિઝર્વનો નોંધપાત્ર હિસ્સો છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 19 ઓગસ્ટ 2022 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં તે 6.687 બિલિયન ડોલર ઘટીને 564.053 બિલિયન ડોલર થઈ ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી જાનહાની ટળી- રેલવે ટ્રેક પર થયો અટકચાળો- મોટરમેનની સર્તકતાથી અકસ્માત ટળ્યો
You Might Be Interested In